ગિરા ગુર્જરી

ગુજરાતી ભાષા ના ચારણ કવિયો ના  સમૃધ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસા નું સંવર્ધન અને સંરક્ષણ કરવાના ઊદેશ્ય થી “ગિરા ગુર્જરી”નામ થી www.charans.org પર માંડવા માં આવેલ આ  પેજ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છૈ. આ પેજ પર ગુજરાતી ભાષા ના મૂર્ધન્ય ચારણ કવિયો સાહિત્યકારો ની કવિતા જે શુધ્ધ ગુજરાતી ભાષા માં છૈ તેમની રચનાઓ મૂકવા નો એક વિનમ્ર પ્રયાસ છૈ.

પદ્ય ગુર્જરી

ગદ્ય ગુર્જરી

Loading