ग़ज़ल: नुवे बरस री जै माताजी

नुवे बरस री जै माताजी
पंडित!, फादर!, ग्यानी!, काज़ी!,
नुवे बरस री जै माताजी!१
रहो जीतता सदा बेलियाँ,
जीवन री चौसर री बाजी!!२
रेय आप रे खुशी खेलती,
करे कृपा घर करनल माजी!!३
पल़ पल़ पसरै म्हैक प्रेम री,
साल सतर में ताजी ताजी!!४
रेय निरोगो डील आप रो,
सेहत रेवे ताजी साजी!!५
उच्छब, सपना अपणायत लख,
रेवौ थें नित राजी राजी!!६
कथी ग़ज़ल औ नुवें बरस में,
करे कोड मन “नरपत” बाजी!!७
~~©नरपत “वैतालिक”
નવા વરસ ના જય માતાજી!!
પંડિત !ફાધર!જ્ઞાની!કાજી!
નવા વરસ ના જય માતાજી!!૧
રહો વિજેતા તમે દોસતો,
આ જીવન ની ચૌપડ બાજી!!૨
રહે ઘેર બસ ખુશી છલકતી,
કરે કૃપા અહનિશ અંબાજી!!૩
પળ પળ પ્રસરે મ્હૈક પ્રેમ ની,
સાલ સતરમે તાજી તાજી!!૪
કદી ન વ્યાપે રોગ શરીરે,
રહે તબિયત સાજી તાજી!!૫
ઉત્સવ, સપનાં ,હૂંફ મેળવી,
તમે રહો બસ રાજી રાજી!!૬
પ્રથમ ગઝલ આ નવા વરસ ની,
નરપત ની સુણજો થઇ રાજી!!
©નરપત આવડદાન આશિયા “વૈતાલિક”
પંડિત !ફાધર!જ્ઞાની!કાજી!
નવા વરસ ના જય માતાજી!!૧
રહો વિજેતા તમે દોસતો,
આ જીવન ની ચૌપડ બાજી!!૨
રહે ઘેર બસ ખુશી છલકતી,
કરે કૃપા અહનિશ અંબાજી!!૩
પળ પળ પ્રસરે મ્હૈક પ્રેમ ની,
સાલ સતરમે તાજી તાજી!!૪
કદી ન વ્યાપે રોગ શરીરે,
રહે તબિયત સાજી તાજી!!૫
ઉત્સવ, સપનાં ,હૂંફ મેળવી,
તમે રહો બસ રાજી રાજી!!૬
પ્રથમ ગઝલ આ નવા વરસ ની,
નરપત ની સુણજો થઇ રાજી!!
©નરપત આવડદાન આશિયા “વૈતાલિક”