🌺शब्दालंकार सवैया – ब्रह्मानंद स्वामी🌺

या मगरी मग री तगरी, नगरी न गरी सगरी बगरी हे;
वाट परी डगरी डगरी, खगरी खगरी कगरी अगरी हे;
सीस भरी गगरी पगरी, पगरी घुघरी उगरी भु गरी हे;
ब्रह्ममुनि द्रगरी दगरी, लगरी लगरी फगरी रगरी हे।।
में अटकी अटकी नटकी, चटकी चटकी मटकी फटकी हु;
घुंघटकी घटकी रटकी, लटकी लटकी तटकी कटकी हु;
ज्यों पटकी थटकी थटकी, खटकी खटकी हटकी हटकी हुं;
ब्रह्म लज्यो झटकी झटकी, वटकी वटकी जटकी जटकी हुं।।
जोबनमें खनमें दिनमें, घनमें तनमें कनमें मनमें जूं;
माखनमें खनमें न नमें, धनमें धनमें उनमें गनमें जूं;
आपनमें पनमें रनमें, छनमें छनमें जनमें अ नमें जूं;
ब्रह्ममुनि फनमें थन, मेडनमें भनमें भनमें चनमें ज्यूं।।
मुखपें अलके झलके, ललके व्रजत्रिय मीलकें कलके कलके ही;
कुंडलके तलके चलके मनु, मिन मिनहुके बलके हलके ही;
नारी चली जलके छलके, गलके नलके वलके दलके ही;
ब्रह्ममुनि पलकेफलके भलके, सलके डलके ढलके ही।।
नहीं बात पहांनयकी पयकी, लयकी लयकी वयकी वयकी री;
या तयकी तयकी अयकी, मयकी मयकी भयकी भयकी री;
हे गयकी गयकी गयकी सयकी, सयकी बयकी बयकी री;
जो खयकी कयकी कयकी, कहे ब्रह्ममुनि जयकी जयकी री।।
आंखु बरी खुबरी लुबरी दुबरी, दुबरी बुबरी गुबरी हे;
हे जुं बरी जुबरी, छुबरी डुबरी डुबरी उबरी तुबरी हे;
में बुबरी थुबरी मुबरी कुबरी, कुबरी कुबरी कुबरी हे।।
~~ब्रह्मानंद स्वामी (लाडुदान जी आसिया)
प्रेषित: नरपत आसिया “वैतालिक”
યા મગરી મગ રી તગરી, નગરી ન ગરી સગરી બગરી હૈ;
વાટ પરી ડગરી ડગરી ,ખગરી ખગરી કગરી અગરી હૈ;
શીશ ભરી ગગરી પગરી ,પગરી ઘુઘરી ઉગરી ભુ ગરી હૈ;
બ્રહ્મમુની દ્રગરી દગરી ,લગરી લગરી ફગરી રગરી હૈ.
એક સમયે ગોપીયોએ જશોદાજી આગળ જઈને ફરિયાદ કરીકે તમારો બાળક વ્રંદાવન માં અમને હેરાન કરે છે. માટે તમે વનમાં જઈને તેને ઠપકો દો , તે સંભાળીને જસોદાજીએ વનમાં જેઇને ઠપકો દીધો, ત્યારે ભગવાને ગોપીયોનો વાંક કાઢીને કહ્યું. તેનો અર્થ આ સવૈયામાં છે.
આ મારગે મારગે મેં તેઓને તગડી તેઓ નગરીમાં પેઠી નહી. અને તે સઘળી (બગરી)ખોટી છે. તે આહી થી રસ્તે પડીને ડગલું ડગલું ભરતી હતી. પણ તે પંખીણી માની પંખીણી જેવી અને કાગડીઓમાં આગલી એટલે આગળ વધે એવી છે. માથે ગાગર ભરેલી હતી, અને પગલા ભરતી હતી. તેના પગનાં ઝાંઝરની ઘુઘરી ઉછળીને (ભૂ) ભોંય પડી ગઈ છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાને કહ્યું કે તે નેત્રની દગાવાલીને ફગી જાતાં લગાર લગાર મેં (રગરી) હેરાન કરી છે.
Ruhul ji saras samjaviu. Abhar. Aa rite Anaya bramanadswami na kirtano pan samjavo to aap no khubh khubh aabhar.
मुझे इसका अर्थ समझ नहीं आया , क्या आप समझा सकते हैं
ज्योत्स्ना जी
बहुत् ही ऊंची रचना है स्वामी ब्रम्हानंद जी की भगवत कृपा से समझ सकते है